*ફરી નોટબંધી:*
*રૂ. 2000ની નોટ પાછી ખેંચાશે, મોદી સરકારનો મોટો નિર્ણય; નવી 2,000ની નોટોનું સર્ક્યુલેશન બંધ કરાશે: RBI*
*30 મી સપ્ટેમ્બર સુધી 2000ની નોટ બેંકને પરત આપવી પડશે.*
*હાલ તુરંત બજાર ના વ્યવહારમાં ચાલશે*
पुनः विमुद्रीकरण:*
*रु. 2000 का नोट वापस होगा मोदी सरकार का बड़ा फैसला; 2,000 रुपए के नए नोटों का चलन बंद किया जाएगा: आरबीआई*
*2000 के नोट 30 सितंबर तक बैंक में वापस आ जाने चाहिए।*
*वर्तमान में तत्काल बाजार लेनदेन के माध्यम से चल रहा है*
0 Comments